17 October 2023

મોનાલિસાએ નવરાત્રી લુકમાં તસવીરો કરી શેર  

Pic credit - Instagram

મોનાલિસાની લેટેસ્ટ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે

Pic credit - Instagram

એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે

Pic credit - Instagram

મોનાલિસા લહેંગા સાથે ડીપ નેક બ્લાઉઝમાં પોઝ આપતી જોવા મળે છે  

Pic credit - Instagram

મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રી છોડીને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી તરફ આગળ વધી છે 

Pic credit - Instagram

મોનાલીસાએ શેર કરેલી તસવીરોમાં તે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહી છે

Pic credit - Instagram

મોનાલીસા ન્યૂડ મેકઅપમાં બોલ્ડ લુક આપતી જોવા મળે છે

Pic credit - Instagram

મોનાલિસાએ ગ્રીન અને યલો કલર કોમ્બિનેશનનો ખૂબ જ સુંદર લેહેંગા પહેર્યો છે

Pic credit - Instagram

મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે

Pic credit - Instagram

મેકઅપ વિના હિના ખાને શેર કરી તસવીરો, ફેન્સે કર્યા વખાણ, જુઓ Photos

Pic credit - Instagram