મોનાલિસાએ પોતાની સુંદરતાથી વધાર્યો ઈન્ટરનેટનો પારો

સાડી પહેરી લહેરાતી નજર આવી મોનાલિસા

ડીપ નેક સ્લીવલેસ બ્લાઉઝમાં ખુબ જ બોલ્ડ થઈ એક્ટ્રેસ

ડાયમંડ નેકલેસએ મોનાના લુક પર ચાર ચાંદ લગાવ્યા

હાફ કર્લી હેરસ્ટાઈલ અને ડ્યુઈ મેકઅપ લુક રાખ્યો

કેમેરા સામે મોનાલિસાએ બતાવી કિલર અદાઓ

મોનાલિસાએ એક ઈવેન્ટ માટે સાડી પહેરી હતી

પોતાની મિલિયન ડોલરની સ્માઈલથી લૂંટી મહેફીલ