મોનાલિસા પોતાના ફેન્સને ઈમ્પ્રેસ કરવાનો કોઈ મોકો છોડતી નથી

Credit: aslimonalisa

વન શોલ્ડર ડ્રેસ પહેરી લહેરાતી એવોર્ડ નાઈટમાં પહોંચી એક્ટ્રેસ

Credit: aslimonalisa

પિંક થાઈ સ્લિટ ડ્રેસમાં મોનાલિસાનો સુપર સિઝલિંગ લુક જોવા મળ્યો

Credit: aslimonalisa

ઓપન હેર અને ન્યૂડ મેકઅપથી મોનાલિસાએ લુકને નિખાર્યો છે

Credit: aslimonalisa

કેમેરા સામે મોનાએ આપ્યા પોઝ, કિલર સ્માઈલથી લૂટી લાઈમલાઈટ

Credit: aslimonalisa

થાઈ સ્લિટ ડ્રેસ પહેરી ટોંડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

Credit: aslimonalisa

ફ્લોર લેન્થ ગાઉનમાં મોનાલિસા લાગી ખુબ સુંદર

Credit: aslimonalisa

લાઈટ શેડ લિપસ્ટિકે મોનાલિસાની સુંદરતા પર ચાર ચાંદ લગાવ્યા

Credit: aslimonalisa

ફેન્સ પણ મોનાલિસાના લેટેસ્ટ લુક પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે

Credit: aslimonalisa