ભોજપુરી ક્વીન મોનાલિસા પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે 

હંમેશા દેશી અંદાજમાં જલવા બતાવનાર મોનાલિસા વેસ્ટર્ન લુકમાં પણ ગજબ લાગે છે

આ વખતે બિકિની પહેરી મોનાલિસાએ પોતાના ચાહકોના હોંશ ઉડાવ્યા છે

પ્રિન્ટેડ બિકિની પહેરી પૂલ કિનારે બેસેલી મોનાલિસાનો દરેક અંદાજ છે ખાસ

ગ્લેમ બ્યૂટીના સિઝલિંગ લુકે લાખો દિલોને કર્યા ઘાયલ

બિકિનીમાં મોનાલિસાની ફિટનેસ પણ જબરદસ્ત છે

ગ્લેમરસ લુકના કારણે ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂકી છે મોનાલિસા

જુઓ Video

શ્રાવણ મહિનામાં મિરર વર્ક આઉટફિટ, લોકો વખાણ કરતા નહીં થાકે