મોનાલિસાએ ટેલિવિઝન અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ ખ્યાતિ મેળવી છે 

મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ બોડીકોન આઉટફિટમાં ખુબ સુંદર લાગી રહી છે

એક્ટ્રેસે નેચરલ હેરસ્ટાઇલ અને મિનિમલ મેકઅપથી લુક કમ્પલીટ કર્યો

મોનાલિસાએ કિલર પોઝ આપી ચાહકોને કર્યા ઘાયલ

એક્ટ્રેસ એક્ટિંગની સાથે પોતાની ફેશન માટે પણ છે ફેમસ

એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર સારી એવી ફેન ફોલોઈંગ છે

જુઓ Video

જુઓ Video

યલો સાડીમાં મોનાલિસાએ વરસાવ્યો કહેર, જુઓ Photo