ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી છે મોનાલિસા

એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક નવા ફોટા શેર કર્યા છે

મોનાલિસાની આ તસવીરો બેકાબૂના સેટ પરની છે 

મોનાલિસા ટીવી શો બેકાબૂના સેટ પર મસ્તી કરતી જોવા મળે છે 

મોનાલિસાના ફોટો પર ચાહકો સતત પ્રેમ વરસાવી રહ્યા છે

મોનાલિસાનો બોલ્ડ અવતાર ફેન્સને ખૂબ જ પસંદ આવે છે

જુઓ વીડિયો

જુઓ વીડિયો