ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની ફિટનેસનો કોઈ જવાબ નથી

એથનિક અને વેસ્ટર્ન સુધી દરેક આઉટફિટમાં ગ્લેમરનો તડકા લગાવે છે એક્ટ્રેસ

એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પોતાની લેટેસ્ટ ફોટો શરે કરતી રહે છે

એક્ટ્રેસે બ્લેક સાડીમાં સુંદર તસવીરો શેર કરી છે

શિફોન સાડીમાં મોનાલિસાનો કિલર અંદાજ જોવા મળી રહ્યો છે

સાડી સાથે મોનાલિસાએ નૂડલ સ્ટ્રેપી બ્લાઈઝ પહેર્યુ છે

હંમેશાની જેમ મોનાલિસાએ હેવી મેકઅપ કર્યો છે

એક્ટ્રેસની ઈન્સ્ટાગ્રામ પર સારી એવી ફેન ફોલોઈંગ છે

જુઓ Video

'બ્યૂટી ઈન બ્લેક' મોનાલિસાને જોઈ હટાવી નહીં શકો નજર