ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઈલિશ એક્ટરમાંથી એક છે મોનાલિસા

એક્ટ્રેસના દમદાર લુક ફેન્સને ખુબ પસંદ આવે છે

હવે ટીવી શોમાં ગ્લેમરનો જાદુ ચલાવતી જોવા મળી રહી છે એક્ટ્રેસ

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે

મોનાલિસાએ રેડ કલરની સાડીમાં શેર કર્યો ગોર્જિયસ લુક

એક્ટ્રેસે સાડી સાથે પહેર્યુ ડિપકટ બ્લાઉઝ

રેડ લિપસ્ટિક અને ઈયરિંગ્સે લુકને બનાવ્યો ખાસ

એથનિક લુકમાં પણ ખુબ સુંદર લાગી રહી છે મોનાલિસા

એક્ટ્રેસની ઈન્સ્ટાગ્રામ પર સારી એવી ફેન ફોલોઈંગ છે