ભોજપુરી ક્વીન મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

એક્ટ્રેસ દરરોજ ફેન્સ માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે

અભિનય અને ડાન્સથી ચાહકોના દિલ તો જીત્યા જ છે પરંતુ તે પોતાના લુકથી પણ ફેન્સને દીવાના બનાવે છે

હાલમાં જ મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે

મોનાલિસા આ તસવીરોમાં રંગબેરંગી બટરફ્લાય પ્રિન્ટેડ શિયર લેસ ટોપ અને લૂઝ મેચિંગ પાયજામામાં જોવા મળી રહી છે

મોનાલિસાએ કલરફુલ ડ્રેસ સાથે ખૂબ જ સિઝલિંગ સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું છે

મોનાલિસા પોતાના કિલર લુકથી ચાહકોના દિલ જીતી રહી છે

આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ કોમેન્ટ સેક્શનમાં તેના લુકના વખાણ કરી રહ્યા છે

જુઓ Video

40 વર્ષની મોનાલિસાએ કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ Video