ભોજપુરી ક્વીન મોનાલિસા ફેન્સના દિલો પર રાજ કરે છે

મોનાલિસા પોતાની અદાઓથી ચાહકોને કરે છે ઘાયલ

ભોજપુરી એક્ટ્રેસે નવરાત્રિ પર શેર કરી સુંદર ફોટો

રેડ લિપ્સટિક અને માથા પર બિંદી, સાડીમાં લાગી બ્યુટીફુલ

મોનાલિસાની દરેક અદાઓ પર ફિદા થઈ જાય છે ચાહકો

મોનાલિસા ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે

એક્ટ્રેસ ભોજપુરી સિનેમાની ક્વીન કહેવાય છે

એક્ટ્રેસે સાડીમાં આપ્યા અલગ અલગ પોઝ

જુઓ વીડિયો