ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો ગ્લેમરસ લુક છવાયેલો રહે છે

લેટેસ્ટ ફોટોમાં મોનાલિસાનો નો મેકઅપ લુક જોવા મળ્યો

મોનાલિસાએ ક્યુટ અંદાજમાં આપ્યા પોઝ

મેકઅપ વગર પણ ચહેરા પર જોવા મળ્યો ગ્લો

મોનાલિસાએ કિલર સ્માઈલથી ચાહકોને કર્યા ઘાયલ

સિરીયલ 'બેકાબૂ'ને લઈ ચર્ચામાં રહે છે એક્ટ્રેસ

એક્ટ્રેસની ઈન્સ્ટાગ્રામ પર સારી એવી છે ફેન ફોલોઈંગ

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે મોનાલિસા

જુઓ વીડિયો