ભોજપુરી ક્વીન મોનાલિસા ફેન્સના દિલ પર રાજ કરે છે

આ પહેલા બની હતી દુલ્હન, હવે એકદમ ગ્લેમરસ લુકમાં મળી જોવા

પિંક ડ્રેસમાં બાર્બી ડોલ જેવો અંદાજ, ઓપન રાખ્યા હેર

આંખોથી ચલાવ્યો જાદુ ડીપકટ ડ્રેસમાં મોનાનો કોઈ જવાબ નથી

વેવી હેર સ્ટાઈલ, કિલર સ્માઈલ, ફેન્સને ઘાયલ કરી રહ્યો છે એક્ટ્રેસનો લુક

કોઈ પણ લુક હોય દરેક ડ્રેસમાં ખુબ જ ગ્રેસફુલ લાગે છે મોનાલિસા

એક્ટ્રેસની ઈન્સ્ટાગ્રામ પર સારી એવી ફેન ફોલોઈંગ છે

જુઓ Video

લાલ લહેંગામાં દુલ્હન બની મોનાલિસા, કહ્યું - તેને મારું દિલ ચોરી લીધું છે