મોનાલિસા ભોજપુરી ક્વીન કહેવાય છે

પોતાની બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે એક્ટ્રેસ

મોનાલિસા હંમેશા પોતાનો લેટેસ્ટ લુક શેર કરતી રહે છે

ગ્લિટર સાડીમાં મોનાલિસાનો જોવા મળ્યો ગ્લેમરસ લુક

કિલર અંદાજમાં આપ્યા પોઝ, ફેન્સ થયા ઘાયલ

મેચિંગ શેડ લિપસ્ટિક અને જ્વેલરીથી લુકને નિખાર્યો

મોનાલિસાએ ફ્લોન્ટ કર્યુ કર્વી બેક, અદાઓ પર ફિદા થયા ફેન્સ

એક્ટ્રેસ મોનાલિસા ટીવી શોમાં પણ એક જાણીતું નામ છે

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ રહે છે ખુબ એક્ટિવ

જુઓ ફોટો

જુઓ ફોટો