મોનાલિસાએ ખુબ મહેનતથી નામ કમાયુ છે, હજુ પણ કરી રહી છે કામ

એક્ટ્રેસની ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી ટીવી સુધીની સફર ઘણી મુશ્કેલ હતી

એક્ટ્રેસની ન્યુ પોસ્ટ આવતા જ વાયરલ થઈ જાય છે

વન શોલ્ડર ડ્રેસમાં બ્યૂટી ઈન બ્લેક બની મોનાલિસા

આ તસવીરોને જોઈ ફેન્સ કહી રહ્યા છે - Wow fabulous

વેવી હેર લુક મોનાલિસા પર ખુબ સુંદર લાગી રહ્યો છે અને તેમા લગાવી છે પિંક ક્યૂટ ક્લિપ

કાનમાં મોટા-મોટા ઝુમકા પહેર્યા છે જેના ફેન્સ કરી રહ્યા છે વખાણ

મોનાલિસાના આ ફોટોશુટને જોઈ ચોહકો ઘાયલ થઈ રહ્યા છે 

જુઓ Video

પિંક ડ્રેસ અને ઓપન હેરમાં મોનાલિસાએ આપ્યા કિલર પોઝ