એક્ટ્રેસ મોનાલિસાને ફરવાનો ઘણો શોખ છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે
મોનાલિસાએ હાલમાં જ પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં અભિનેત્રી નદીના કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે મોનાલિસા સુંદર નજારાની મજા લેતી જોવા મળી રહી છે
અભિનેત્રી મોનાલિસાએ યલો કલરનો ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે
તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે મોનાલિસા પ્રકૃતિ પ્રેમી છે. તેની મોટાભાગની તસવીરોમાં તે પ્રકૃતિની સુંદરતા દર્શાવે છે
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
જુઓ Video
Snapinsta.app_video_353809134_999746481454978_6197556328253171354_n
Snapinsta.app_video_353809134_999746481454978_6197556328253171354_n
OTT પર આવી રહી છે સોનમ કપૂરની ફિલ્મ Blind,જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે