એક્ટ્રેસ એક્ટિંગની સાથે સાથે પોતાની સ્ટાઈલિશ ફેશન સેન્સને લઈ પણ લાઈમલાઈટમાં રહે છે
મોનાલિસા ક્યારેક સાડી, ટ્રેડિશન આઉટફિટ તો ક્યારેક વેસ્ટર્નમાં જોવા મળે છે
મોનાલિસાએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે
એક્ટ્રેસે શોર્ટ કુર્તા સાથે પટિયાલા સલવાર પહેરી છે
ઓપન હેર અને ગ્લોઈંગ મેકઅપથી ખુબ સુંદર લાગી રહી છે મોનાલિસા
એક્ટ્રેસે રેડ પટિયાલા સલવાર સાથે દુપટ્ટો મેચિંગ કર્યો છે
મોનાલિસાની તસવીરો પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે
એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે
મોનાલિસાએ વન શોલ્ડર ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ Photos