ભોજપુરી ક્વીન મોનાલિસા ફેન્સના દિલ પર રાજ કરે છ

મોનાલિસા તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે

મોનાલિસાએ પોતાના અભિનય અને ડાન્સથી ચાહકોના દિલ તો જીત્યા જ છે પરંતુ તે પોતાના લુકથી પણ ફેન્સને દીવાના બનાવે છે

મોનાલિસા પીળી સાડી પહેરી કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે

આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ સુંદર અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે

આ તસવીરો પર ચાહકો અલગ અલગ રીતે તેના વખાણ કરી રહ્યા છે

એક્ટ્રેસની ઈન્સ્ટાગ્રામ પર સારી એવી ફેન ફોલોઈંગ છે

મોનાલિસાના સાડી લુક તેના ફેન્સને ખુબ પસંદ આવે છે

બ્લેક ડ્રેસ, ગ્લોસી મેકઅપમાં તેજસ્વી પ્રકાશનો ગ્લેમરસ લુક