મોનાલિસાની સુંદરતા સામે બોલીવુડ એક્ટ્રેસ પણ ઝાંખી લાગે 

એથનિકથી વેસ્ટર્ન સુધી દરેક આઉટફિટમાં એક્ટ્રેસ લાગે છે ખુબ સુંદર

એક્ટ્રેસ દરરોજ ઈન્સ્ટા પર પોતાના લુક શેર કરતી રહે છે

હવે મોનાલિસાએ બીચ વેકેશનની ફોટો શેર કરી છે

મોનોકિનીમાં મોનાલિસાએ ઈન્સ્ટાનો પારો વધાર્યો છે

મોનાલિસાએ કર્વી ફિગર ફ્લોન્ટ કરતા આપી કિલર સ્માઈલ

ટીવી પર એક્ટિંગના દમ પર મોનાલિસા ખુબ ધૂમ મચાવી રહી છે

બ્લેક સાડી અને ઓપન હેરમાં મોનાલિસાનો કિલર અંદાજ