મોનાલિસાએ ઇન્સ્ટા પર વીડિયો શેર કર્યો છે
રેડ કલરના શોર્ટ ડ્રેસમાં બોલ્ડ લુક
વીડિયો જૂઓ
વેબ શો 'ધપ્પા'માં જોવા મળશે મોનાલિસા
'ધાપા' 24 મેના રોજ હંગામા પ્લે પર રિલીઝ થશે
'ધાપા'ને લઈને મોનાલિસાના ચાહકો ઉત્સાહિત છે.