મોનાલિસાએ પોતાનો ક્યુટનેસ ભર્યો અંદાજ ફેન્સ માટે શેર કર્યો

એક્ટ્રેસનો આ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવ્યો

પિંક ટોપ અને બ્લુ જીન્સમાં ખુબ ક્યુટ લાગી એક્ટ્રેસ

એક્ટ્રેસની અદાઓ પર ચાહકોનું આવ્યું દિલ

બિગ બોસના ઘરમાં એક્ટ્રેસએ લીધા હતા સાત ફેરા

અનેક રિયલિટી શોમાં જોવા મળી ચૂકી છે એક્ટ્રેસ

મોનાલિસા ચાહકોના દિલો પર રાજ કરે છે

જુઓ વીડિયો