મોનાલિસા સોશિયલ મીડિયા પર દરરોજ પોતાનો જાદુ ચલાવે છે

એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટા ફેન્સને ઈમ્પ્રેસ કરવાનો કોઈ મોકો છોડતી નથી

મોનાલિસાએ આ વખતે જોરદાર ડાન્સ વીડિયો શેર કર્યો છે

મોનાલિસા 40ની ઉંમરે પણ ખુબ સુંદર લાગે છે

ભોજપુરી ફિલ્મો બાદ મોનાલિસા ટીવી પર ધમાલ મચાવી રહી છે

મોનાલિસા ટીવી પર પોતાની જબરદસ્ત એક્ટિંગનો જાદુ ચલાવી રહી છે

એક્ટ્રેસની ઈન્સ્ટા પર સારી એવી ફેન ફોલોઈંગ છે

જુઓ Video

મોનાલિસાએ રેડ આઉટફિટમાં લેટેસ્ટ લુક કર્યો શેર, જુઓ Photos