સીડી પર સૂઈને મોનાલિસાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

 ભોજપુરી એક્ટ્રેસ સીડીઓ પર સૂઈ ગઈ  

મોનાલિસાએ ગ્રે મીની સ્કર્ટ અને ગ્રીન કલરનું ક્રોપ ટોપ પહેર્યું 

બોલ્ડ લુકમાં મોનાલિસાએ સનફ્લાવર ઈયરિંગ્સ પહેરી

આ પહેલા તેને માલદીવના વેકેશનના ફોટા શેર કર્યા  હતા

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે