માંગરોળનો દરિયો બન્યો ગાંડોતૂર
મોજાએ જેટીમાં પાડ્યું ગાબડું
નવી બનતી જેટીમાં થયું નુકસાન, દરિયામાં ખૂબ જ ઊંચા મોજા ઉછળ્યા
ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ લીધી મુલાકાત
પોરબંદર અને વેરાવળ જેટી બાબતે માંગરોળને થયો અન્યાય
ધારાસભ્યએ કહ્યું : એન્જિનિયરની ભુલને કારણે થયું નુકસાન
જેટીના નુકસાનને લઈ ધારાસભ્ય સરકારમાં કરશે રજૂઆત
વાવાઝોડાંને લીધે suratનો દરિયો બન્યો તોફાની, જુઓ Video