1
આલ્કોહોલમાં ઠંડા પીણાં મિક્સ કરવાથી થાય છે નુકસાન
1
આલ્કોહોલમાં કોલ્ડ ડ્રિંક મિક્સ કરવાથી તેનો સ્વાદ થોડો મીઠો બને છે. આ કારણોસર, મોટાભાગના લોકો આલ્કોહોલ અને કોલ્ડ ડ્રિંક્સનું મિશ્રણ પસંદ કરે છે
સોડામાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે અને તેને આલ્કોહોલ સાથે મિશ્રિત કર્યા પછી,બબલ વધે છે.પીણું તૈયાર થયા પછી તે ગ્લાસ આ પીણું આકર્ષક લાગે છે
નિષ્ણાતો કહે છે કે આલ્કોહોલ અને સોડાનું મિશ્રણ લોહીમાં ઝડપથી ઓગળી જાય છે. આ કારણોસર, તે હૃદય અને લંગ્સના કાર્ય પર ખરાબ અસર કરી શકે છે
આલ્કોહોલ અને કોલ્ડ ડ્રિંક એકસાથે પીવાથી પેટની સમસ્યા થઈ શકે છે. જો તેને રોજ સાથે લેવામાં આવે તો ઉલ્ટી કે ઉબકા આવવાની સમસ્યા શરૂ થઈ શકે છે
કોલ્ડ ડ્રિંક અને સોડામાં એસિડ હોય છે. આલ્કોહોલ સાથે વધુ પડતું સેવન કરવાથી આ એસિડ હાડકાને ખરાબ અસર કરે છે
એવું પણ માનવામાં આવે છે કે ઠંડા પીણા સાથે વ્હિસ્કી પીવાથી શરીરના ઘણા ભાગો પ્રભાવિત થાય છે.મગજ પર પણ અસર થાય છે અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે
હેલ્ધી રહેવાના ચક્કરમાં તમે પણ ખાવ છો ડાયજેસ્ટિવ બિસ્કિટ, તો આજે જ કરી દો બંધ