મિતાલી રાજ જેમણે ભારતીય મહિલા ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો

 જોધપુરમાં 3 ડિસેમ્બર 1982ના રોજ મિતાલીનો જન્મ થયો

મિતાલી રાજે જ્યારે 16 વર્ષની હતી ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો

 26 જૂન 1999ના રોજ રમાયેલી વનડેમાં મિતાલી રાજે ડેબ્યૂ કર્યું

  મિતાલી રાજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે

મિતાલી રાજે 'ભરતનાટ્યમ' નૃત્યની તાલીમ પણ લીધી છે  

તેમને લોકો 'મહિલા ક્રિકેટના તેંડુલકર' તરીકે ઓળખે છે

મિતાલીએ 2 દશકાથી પણ વધુ સમયની ક્રિકેટ કરિયર દરમિયાન રાજ કર્યું છે

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મિથ્થુ’