રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાની ફિલ્ મ Mister Mummyનું પોસ્ટર રિલીઝ

આ ફિલ્મમાં રિતેશ પ્રેગ્નન્ટ પિતાના રોલમાં જોવા મળશે 

 ફિલ્મના પોસ્ટરમાં બંને પ્રેગ્નેન્ટ જોવા મળે છે

 રિતેશ દેશમુખ  તેની ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો માટે જાણીતો છે

રિતેશનું  કામ જ તેમની ઓળખ છે.  કોમેડીની દુનિયામાં તેને ઘણી પ્રશંસા મળે છે