સિની શેટ્ટીએ Miss India 2022નો ખિતાબ જીત્યો

 કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો છે 

દેશને આ વર્ષની મિસ ઈન્ડિયા મળી ગઈ છે

31 ફાઇનલિસ્ટને હરાવીને આ શાનદાર સ્થાન હાંસલ કર્યું છે