મીરાબાઈનો ઓલિમ્પિકમાં 'સિલ્વર' મેજીક
ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂએ ભારતને પ્રથમ મેડલ અપાવ્યો
મીરાબાઈ ચાનૂને 49 કિલોની કેટેગરીમાં મહિલા વેટલિફ્ટિંગમાં મેડલ જીત્યો
કુલ 202 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી
સ્નૈચ રાઉન્ડમાં 87 કિલો વજન ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉચક્યું
49 કિલોભાર વર્ગની મહિલા વેટલિફ્ટિંગમાં ચીને ગોલ્ડ મેડલ જીત્યો
ઈન્ડોનેશિયાની કેન્ટિકા વિન્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે
ટોક્યો ઓલિમ્પિકમાં વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ સિલ્વર મેડલ જીતી