બર્મિંગહામમાં ભારતની સુવર્ણ યાત્રા પણ શરૂ થઈ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો

મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ

 રેકોર્ડની સાથે 49KG કેટેગરીમાં ચેમ્પિયન બની

કુલ 201 કિગ્રા વજન ઉઠાવીને રેકોર્ડ સાથે ખિતાબ જીત્યો 

ટોક્યો ઓલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ વિજેતા રહી હતી

આ સ્ટાર વેઈટલિફ્ટરે ગત કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો