ઉનાળાની ઋતુમાં બજારમાં દરેક જગ્યાએ જોવા મળે છે ફુદીનો
(Credit : Social media)
લોકો ફુદીનામાંથી અનેક પ્રકારના બનાવે છે પીણાં
(Credit : Social media)
ફુદીનાના સ્વાસ્થ્ય માટે છે ઘણા ફાયદા
(Credit : Social media)
ફુદીનો પાચન અને પેટના દુખાવા માટે સારો છે
(Credit : Social media)
જીરું, કાળા મરી અને હિંગ સાથે ફુદીનો ખાવાથી આરામ મળે છે
(Credit : Social media)
ફુદીનાનો રસ, દહીં અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ત્વચાનો વધે છે ગ્લો
(Credit : Social media)
ફુદીનો નાક અને આંખોને લગતી એલર્જીથી પણ આપે છે રાહત
(Credit : Social media)
નારિયેળ પાણીમાં ફુદીનો અને લીંબુ એકસાથે પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે
(Credit : Social media)