સાઉથની સુપરસ્ટાર રશ્મિકાની સુંદરતાના છે લાખો ચાહકો

સુંદરતા અને હટકે અંદાજને કારણે રશ્મિકાના છે લાખો ફોલોઅર્સ

રશ્મિકાનું લેટેસ્ટ ફોટોશૂટ બન્યુ  ટોક ઓફ ધ ટાઉન 

અભિનય અને સુંદરતાને કારણે સતત રહે છે ચર્ચામાં 

રશ્મિકાની ક્યૂટનેસ એ ખેંચ્યુ  સૌનું ધ્યાન 

રશ્મિકા એ ક્લાસી વિંટર લુકમાં ફોટોશૂટ કરાવ્યુ 

બ્લેક ડ્રેસ અને રેડ જેકેટવાળો લુક હતો સૌથી ક્લાસી 

રશ્મિકાના દરેક ફોટો સોશિયલ મીડિયા પર થાય છે વાયરલ