36 વર્ષ બાદ વર્લ્ડકપ ચેમ્પિયન બન્યુ છે આર્જેન્ટિના
દુનિયાભરમાં આર્જેન્ટિના ફેન્સે શરુ કરી જીતની ઊજવણી
આર્જેન્ટિના રસ્તા પર ઉતર્યા હજારો ફેન્સ
અડધી રાત સુધી ચાલી જીતની ઉજવણી
ચેમ્પિયન બન્યા બાદ આર્જેન્ટિના બન્યુ મેસ્સીમય
આર્જેન્ટિનામાં જોવા મળી ક્યારેય ન જોઈ હોય તેવી જીતની ઊજવણી
ખેલાડીઓનું સ્વાગત કરવા માટે ઉત્સાહમાં છે આર્જેન્ટિના ફેન્સ