મયંતી લેંગર બોલીવુડ અભિનેત્રીઓને પર ટક્કર આપે છે

કોણ છે મયંતી લેંગર જાણો

મયંતી લેંગરની સુંદરતાના લાખો લોકો દિવાના છે

મોટી રમતગમત ઇવેન્ટમાં ભારતીય સ્પોર્ટ્સ ચેનલોનો ચહેરો છે

આ સાથે તે IPLનો જાણીતો ચહેરો પણ છે.

મયંતી લેંગરે ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્ની સાથે લગ્ન કર્યા છે. બંનેને એક પુત્ર પણ છે.

સ્ટુઅર્ટ બીન્ની થી વધારે જાણીતી છે તેની ખૂબસૂરત પત્નિ