શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે

આવો જાણીએ પ્રોટીનથી ભરપુર આ ખોરાક વિશે

દહીંમાં ભરપુર માત્રામાં હોય છે પ્રોટીન

દિવસમાં 2 ગ્લાસ દૂધ પીવાથી શરીરને પુરતું પ્રોટીન મળી રહે છે

પ્રોટીનનો સૌથી વધારે સોર્સ છે ઇંડા 

સોયા મિલ્કને પણ પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે

પનીરમાં પણ પ્રોટીન વધારે માત્રામાં હોય છે

દાળમાં પણ પ્રોટીન, ફાઈબર અને જરૂરી મિનરલ્સ હોય છે

અખરોટ, બદામ, પિસ્તા જેવા ડ્રાઈફ્રુટ પણ પ્રોટીનનો સારો એવો સોર્સ છે