ગાયકીની દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવનાર મીકા સિંહ ગીતોની સાથે ઘણા વિવાદોમાં પણ રહ્યો છે.

મીકા સિંહની લવ લાઈફની વાત કરીએ તો તેની અનેક ગર્લ ફ્રેન્ડ રહી છે જેમાં 3 નામ વધુ લાઈમ લાઈટમાં આવી ચૂક્યા છે

વર્ષો પહેલા તેના જન્મદિવસના અવસર પર તેણે જે કર્યું હતું તેનાથી વિવાદ સર્જાયો હતો. જે ઘટના આજે પણ લોકો ભૂલ્યા નથી.

મીકાનું સૌથી પહેલા નામ રાખી સાવંત સાથે જોડાયુ હતુ. તેની બર્થડે પાર્ટીમાં રાખીને મીકાએ જબરદસ્તી કિસ કરી હતી.

2001માં એક ગર્લફ્રેન્ડ હતી જો કે તે લાઈમ લાઈટમાં ક્યારેય આવી નથી પણ મીકાએ તેનો એક શોમાં ઉલ્લેખ કર્યો હતો.

જે બાદ ચાહત ખન્ના સાથે અફેરની ચર્ચા ચાલી હતી જોકે બન્ને ઘણી વાર રોમેન્ટિક પોઝ આપતા પણ જોવા મળ્યા હતા

મીકા દી મોટી શો જીતનાર આકાંક્ષા પુરીને પોતાની બેટર હાફ તરીકે પસંદ કરી હતી.

શો બાદ પણ બન્ને ઘણીવાર સાથે જોવા મળ્યા હતા તેમ છત્તા આજ સુધી મીકા સિંહે લગ્ન કર્યા નથી.

સાડી પહેરી સફાઈ કરતી જોવા મળી મોનાલિસા, જુઓ Video