મુંબઈ ઈન્ડિયન્સે 2 પ્લેયર્સને બનાવ્યા કેપ્ટન, આગામી સિઝનમાં સંભાળશે કમાન 

મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝીએ પોતાની 2 ટીમો માટે કેપ્ટનના નામની જાહેરાત કરી છે

મુંબઈ ઈન્ડિયન્સ એક ગ્લોબલ ફ્રેન્ચાઈઝી છે, તેમણે યૂએઈ અને સાઉથ આફ્રીકાની ટી20 લીગ માટે ટીમ ખરીદી છે

યૂએઈની ILT20 લીગ માટે પોતાની ટીમ MI Emirates માટે કેપ્ટન તરીકે નિકોલસ પૂરનના નામની જાહેરાત કરી છે

સાઉથ આફ્રીકાની SA20 લીગ માટે MI Cape Townએ કેપ્ટન તરીકે કેપ્ટન પોલાર્ડના નામની જાહેરાત કરી છે

રાશિદ ખાન ઈજાગ્રસ્ત હોવાને કારણે તેના સ્થાને પોલાર્ડને કેપ્ટન બનાવવામાં આવ્યો છે

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે લાંબા સમયથી રમ્યા બાદ પોલાર્ડ હવે બેટિંગ કોચની ભૂમિકામાં જોવા મળશે

આઈપીએલમાં 5 વાર ચેમ્પિયન બનેલી આ ફ્રેન્ચાઈઝી MI Emirates અને MI Cape Townની સફળતાની આશા રાખી રહી છે

અવનીત કૌરનું બોલ્ડ ફોટોશૂટ થયુ વાયરલ