આગામી ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 97.70 ટકા વરસાદ વરસી ચુક્યો છે

સૌથી વધુ કચ્છમાં સીઝનનો 151.94 ટકા વરસાદ ખાબક્યો 

ઉત્તર ગુજરાતમાં 97.51 ટકા વરસાદ નોંધાયો

પૂર્વ મધ્ય ગુજરાતમાં 80.63 ટકા વરસાદ નોંધાયો

દક્ષિણ ગુજરાતમાં 107.97 ટકા વરસાદ વરસ્યો