આખી દુનિયામાં થઈ રહી છે આલિયા ભટ્ટની ચર્ચા

મેટ ગાલા 2023માં પહોંચી હતી આલિયા ભટ્ટ

પ્રિન્સેસ લુકમાં જોવા મળી રાહાની માતા આલિયા

1 લાખ મોતીઓથી બન્યો હતો આલિયા ભટ્ટનો ડ્રેસ

અમેરિકન ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરુંગે બનાવ્યો હતો ડ્રેસ

આલિયાનો ડ્રેસ  હતો મેડ ઈન ઈન્ડિયા

આલિયા ભટ્ટના આ સુંદર લુકના ફોટો થયા વાયરલ