FIFA વર્લ્ડ કપ 2022માં સ્ટાર ખેલાડી મેસ્સીની મોટી જાહેરાત

આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સી મહત્વની જાહેરાત કરી

FIFA વર્લ્ડકપની ફાઇનલ બાદ મેસ્સી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે

 ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો ફ્રાન્સ અથવા મોરોક્કો સામે થશે

FIFA વર્લ્ડકપની ફાઈનલ મેચમાં મેસ્સી છેલ્લી વખત પોતાના દેશ માટે રમતો જોવા મળશે

મેસ્સી પાસે ટીમને ચેમ્પિયન બનાવવી અને ગોલ્ડન બૂટ પોતાના નામે કરવાની છેલ્લી તક 

આગામી 18 ડિસેમ્બરે ફિફા વર્લ્ડકપ 2022 ફાઇનલ  રમાશે

FIFA વર્લ્ડકપ ઈતિહાસમાં મેસ્સીના 11 ગોલ થયા છે

35 વર્ષેનો મેસી પોતાનો પાંચમો વર્લ્ડ કપ રમી રહ્યો છે

આર્જેન્ટિનાની ટીમ છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે