ડેમોમાં પણ છલકાઈ દેશભક્તિ

ગુજરાતના ડેમો 'તિરંગા' થીમથી ઝળહળી ઉઠ્યા

ડેમો પર સર્જાયા નયનરમ્ય દ્રશ્યો 

દ્રશ્યો જોઈને લોકો થયા મંત્રમુગ્ધ

કાકરાપારનો મંત્રમુગ્ધ કરે તેવો વીડિયો...

ઉકાઈ ડેમનો જૂઓ આકાશી નજારો...

ઉકાઈ ડેમના સુંદર દ્રશ્યો....

નર્મદા ડેમના નયનરમ્ય દ્રશ્યો...