હોકી વર્લ્ડ કપ સતત બીજી વખત ભારતમાં આયોજિત કરવામાં આવ્યો છે

કુલ 16 દેશના 288 જેટલા ખેલાડીઓ મેદાન પર ઉતરશે

13થી 29 જાન્યુઆરી સુધી ઓડિશામાં હોકી વર્લ્ડ કપ 2023ની મેચ રમાશે

16 ટીમોને ચાર ટીમોના ચાર જૂથોમાં વહેંચવામાં આવી છે

ભારતમાં હોકી વર્લ્ડ કપ ની પ્રથમ મેચ 13 જાન્યુઆરીથી શરુ થશે

15માં વર્લ્ડ કપમાં ભારત સહિત વિશ્વની 16 ટીમો ભાગ લઈ રહી છે

આ વખતે ટૂર્નામેન્ટમાં 44 મેચો રમાશે

ફાઈનલ મેચ 29 જાન્યુઆરીએ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાશે