13 જાન્યુઆરીથી ઓડિશામાં શરુ રહ્યો છે હોકી વર્લ્ડ કપ 2023
પાકિસ્તાન 4 વાર જીત્યુ છે વર્લ્ડ કપ (1971, 1978, 1981, 1994)
ઓસ્ટ્રેલિયા 3 વાર જીત્યુ છે વર્લ્ડ કપ (1986, 2010, 2014)
નેધરલેન્ડ્સ 3 વાર જીત્યુ છે વર્લ્ડ કપ (1973,1990,1998)
જર્મની 2 વાર જીત્યુ છે વર્લ્ડ કપ (2002, 2006)
બેલ્જિયમ 1 વાર જીત્યુ છે વર્લ્ડ કપ (2018)
ભારત 1 વાર જીત્યુ છે વર્લ્ડ કપ (1975)