T20 વર્લ્ડ કપમાં આજે Ind Vs Pakની હાઈ વોલ્ટેજ મેચ રમાઈ
ઈગ્લેન્ડના MCG સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકો ઉમટયા હતા
ભારતે ટોસ જીતી, પહેલા કરી બોંલિગ
રાષ્ટ્રગાન સમયે ભાવુક જોવા મળ્યા કેપ્ટન રોહિત શર્મા
અર્શદીપ સિંહે પોતાની પહેલી જ બોલ પર લીધી હતી વિકેટ
પાકિસ્તાને 8 વિકેટના નુકશાને બનાવ્યા હતા 159 રન
અર્શદીપ અને હાર્દિકે લીધી હતી 3-3 વિકેટ
કોહલીના 82* રનના કારણે ભારતને મળી ઐતિહાસિક જીત
જીત બાદ ભાવુક જોવા મળ્યા ખેલાડીઓ
કોહલી સાથે કેપ્ટન રોહિત શર્મા એ કરી જીતની ઉજવણી
ઐતિહાસિક જીતને કારણે ઝુમી ઉઠયા ક્રિકેટ ફેન્સ