MCD ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે આપ્યો મત

અલકા લાંબાએ મત આપ્યો, મતદાન કરવા કરી અપીલ

ડૉ.હર્ષવર્ધને મત આપીને પત્રકારોને બતાવ્યું શાહીનું નિશાન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અજય માકને કર્યું મતદાન

દિલ્હીના સાંસદ પ્રવેશ વર્માએ પત્ની MCD ચૂંટણીમાં કર્યુ મતદાન

મતદાન મથક પર આવેલા નાગરિકોએ તેમના બતાવ્યા ઓળખ પત્ર

લાઈનમાં ઉભેલા દિલ્લીના મતદાતાઓ