આ છે છેલ્લા 50 વર્ષના 5 બેસ્ટ બેટ્સમેન

પ્રથમ નંબર પર વેસ્ટઈન્ડિઝના વિવ રિચર્ડસનું નામ સામેલ છે

વિવિ રિચર્ડસ વેસ્ટઈન્ડિઝ માટે કુલ 308 મેચ રમી હતી

લિસ્ટમાં બીજું નામ સચિન તેંડુલકરનું આવે છે

સચિને ભારત માટે ત્રણ ફોર્મેટમાં કુલ 664 મેચ રમી છે

બ્રાયન લારા ત્રીજા નંબર પર છે

બ્રાયન લારા વેસ્ટઈન્ડિઝ માટે વનડે અને ટેસ્ટની કુલ 431 મેચ રમી ચૂક્યો છે

ચોથા નંબર પર વિરાટ કોહલીનું નામ છે

વિરાટ કોહલી ભારત માટે ત્રણેય ફોર્મેટમાં કુલ 498 મેચ રમી ચૂક્યો છે

પાંચમા નંબર પર ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથનું નામ સામેલ છે

માર્ક ટેલરે છેલ્લા પાંચ દશકમાં પોતાના બેસ્ટ બેટેસમેનની પસંદગી કરી છે

WWE ચેમ્પિયન રોમન રેઈન્સની તેના જ ભાઈઓ સામે જ મોટી હાર