આદિપુરુષ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે

આ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન અને સની સિંહ જેવા કલાકારો છે

ફિલ્મમાં શૂર્પણખાનું પાત્ર તેજસ્વિની પંડિતે ભજવ્યું છે

આદિપુરુષમાં શૂર્પણખા બનેલી તેજસ્વિની પંડિત મરાઠી સિનેમાનું જાણીતું નામ છે 

તેજસ્વિની રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે

 તેજસ્વિનીના ઈન્સ્ટાગ્રામ પર ફોટો વીડિયો શેર કરતી રહે છે

અભિનેત્રીએ અનેક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે

તેજસ્વિની પંડિત છેલ્લે ફિલ્મ બામ્બૂમાં જોવા મળી હતી.

સુંદર સ્માઈ, કિલર પોઝ, રકુલ પ્રીતનો જુઓ ક્યૂટ અંદાજ