સાર્વત્રિક વરસાદથી અનેક જળાશયો છલકાયા

રાજ્યના ઘણા ડેમમાં પાણીની આવક વધી

રાજ્યમાં સારા વરસાદના કારણે પાણીની સમસ્યા હલ થશે

ધરોઈ ડેમ હવે તેની ભય જનક સપાટીથી નજીક 

ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી 134.35 મીટર પર પહોંચી

જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો

બનાસકાંઠામાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી