ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં લાકડા તણાઇને આવે છે

 આમોદ-જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં શ્રમજીવીઓ જીવના જોખમે ઉતરે છે

જૂઓ વીડિયો

નદીમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે