પશુઓ માટે લમ્પી વાયરસ જીવલેણ બની રહ્યો છે

લમ્પીના કારણે હજારો મુંગા પશુઓ મોતને ભેટ્યા 

લમ્પી વાયરસથી પશુઓનાં મોત પશુપાલકો પણ ચિંતિત બન્યા

પશુઓમાં લમ્પી વાયરસના કેસ મળી આવતા રસીકરણ હાથ ધરાયું

જામનગર જિલ્લામાં સેંકડો પશુના મોત થતા પશુપાલકોની સ્થિતિ કફોડી

અત્યાર સુધીમાં 11.68 લાખથી વધુ પશુઓનું વેક્સીનેશન કરવામાં આવ્યું