નીતા, મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટરનું થયું ઈનોગ્રેશન

આકાશ અંબાણીની પત્ની શ્લોકાની પ્રેગ્નન્સીના ગ્લોએ ખેંચ્યું ધ્યાન

કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યા સેલેબ્સ  

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથે મજા માણી 

સેન્ટર લોન્ચિંગમાં બોલિવૂડના દબંગ ખાન  સલમાન બ્લેક સૂટમાં પહોંચ્યા

છોટે નવાબ એક્ટર સૈફ અલી ખાને એથનિક વેયરમાં આપી હાજરી 

કૃતિ સેનન પણ આકર્ષક પોઝ સાથે જોવા મળી

નવા પરણેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાએ મેળવી લાઈમલાઈટ 

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું ટ્યુનિંગ નજરે પડ્યું

ગ્લેમરસ અને ક્લાસી અંદાજમાં જોવા મળી કરિશ્મા કપૂર 

આર્યન ખાન તેની માતા ગૌરી અને બહેન સુહાના ખાન સાથે પોઝ આપતો જોવા મળ્યો

સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે પહોંચી ઈવેન્ટમાં

ઓફ-વ્હાઈટ ગાઉનમાં અદભૂત લુકમાં જોવા મળી શ્રદ્ધા કપૂર